વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૬:૪૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૦ મારા પિતાની ઇચ્છા છે કે જે કોઈ દીકરાને સ્વીકારે છે અને તેનામાં શ્રદ્ધા મૂકે છે, તેને હંમેશ માટેનું જીવન મળે.+ હું તેને છેલ્લા દિવસે મરણમાંથી જીવતો કરીશ.”+

  • ૧ કોરીંથીઓ ૧૫:૫૧, ૫૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૧ જુઓ! હું તમને પવિત્ર રહસ્ય જણાવું છું: આપણે બધા મરણની ઊંઘમાં સરી જવાના નથી, પણ આપણે બધા બદલાઈ જઈશું.+ ૫૨ છેલ્લું રણશિંગડું* વાગતું હશે ત્યારે, એક ઘડીમાં, આંખના એક પલકારામાં એમ થશે. રણશિંગડું વાગશે+ અને મરી ગયેલા લોકો અવિનાશી શરીરમાં જીવતા કરાશે અને આપણે બદલાઈ જઈશું.

  • ૧ થેસ્સાલોનિકીઓ ૪:૧૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ માલિક ઈસુ પોતે પ્રમુખ દૂતના*+ અવાજથી પોકાર કરતાં કરતાં સ્વર્ગમાંથી ઈશ્વરના રણશિંગડા* સાથે આવશે. એ સમયે, જે લોકો ખ્રિસ્ત સાથે એકતામાં રહીને મરી ગયા છે, તેઓ પહેલા ઊઠશે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો