૧ યોહાન ૫:૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬ ઈસુ ખ્રિસ્ત પાણી અને લોહી સાથે આવ્યા. તે ફક્ત પાણી સાથે નહિ,+ પણ પાણી અને લોહી સાથે આવ્યા.+ અને પવિત્ર શક્તિ સાક્ષી આપે છે,+ કેમ કે એ શક્તિ સાચી છે.
૬ ઈસુ ખ્રિસ્ત પાણી અને લોહી સાથે આવ્યા. તે ફક્ત પાણી સાથે નહિ,+ પણ પાણી અને લોહી સાથે આવ્યા.+ અને પવિત્ર શક્તિ સાક્ષી આપે છે,+ કેમ કે એ શક્તિ સાચી છે.