વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યોહાન ૮:૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૯ તેઓએ પૂછ્યું: “તારા પિતા ક્યાં છે?” ઈસુએ જવાબ આપ્યો: “તમે નથી મને જાણતા કે નથી મારા પિતાને.+ જો તમે મને જાણતા હોત, તો તમે મારા પિતાને પણ જાણતા હોત.”+

  • યોહાન ૧૫:૨૦, ૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ મેં તમને જે કહ્યું હતું એ યાદ રાખો: દાસ પોતાના માલિકથી મોટો નથી. જો તેઓએ મારી સતાવણી કરી તો તેઓ તમારી સતાવણી પણ કરશે.+ જો તેઓએ મારી વાત માની તો તેઓ તમારી વાત પણ માનશે. ૨૧ તમે મારા શિષ્યો છો એટલે* તેઓ તમારી વિરુદ્ધ આ બધું કરશે, કારણ કે મને મોકલનારને તેઓ ઓળખતા નથી.+

  • રોમનો ૧૦:૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ હું તેઓ વિશે સાક્ષી પૂરું છું કે તેઓને ઈશ્વર માટે હોંશ તો છે,+ પણ તેઓ ઈશ્વરની ઇચ્છા પૂરી રીતે સમજતા નથી.*

  • ૧ કોરીંથીઓ ૨:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ આ દુનિયાના શાસકો એ બુદ્ધિ વિશે જાણી શક્યા નહિ.+ જો તેઓએ એ જાણ્યું હોત, તો મહિમાવંત માલિક ઈસુને મારી નાખ્યા* ન હોત.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો