ગીતશાસ્ત્ર ૩૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાનો ડર રાખતા લોકોની આસપાસ તેમનો દૂત છાવણી નાખે છે+અને તે તેઓને બચાવે છે.+ પ્રેરિતોનાં કાર્યો ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પણ જુઓ! ત્યાં યહોવાનો* દૂત આવીને ઊભો રહ્યો+ અને કેદની કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. દૂતે પિતરની પીઠ થપથપાવીને* તેને ઉઠાડ્યો અને કહ્યું: “જલદી ઊઠ!” તરત જ તેના હાથની સાંકળો ખૂલીને નીચે પડી.+ પ્રેરિતોનાં કાર્યો ૧૬:૨૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૬ અચાનક એવો મોટો ધરતીકંપ થયો કે કેદખાનાના પાયા હલી ગયા. બધાં બારણાં તરત જ ખૂલી ગયાં અને દરેકનાં બંધનો ખૂલી ગયાં.+ હિબ્રૂઓ ૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+ હિબ્રૂઓ ૧:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?
૭ પણ જુઓ! ત્યાં યહોવાનો* દૂત આવીને ઊભો રહ્યો+ અને કેદની કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો. દૂતે પિતરની પીઠ થપથપાવીને* તેને ઉઠાડ્યો અને કહ્યું: “જલદી ઊઠ!” તરત જ તેના હાથની સાંકળો ખૂલીને નીચે પડી.+
૨૬ અચાનક એવો મોટો ધરતીકંપ થયો કે કેદખાનાના પાયા હલી ગયા. બધાં બારણાં તરત જ ખૂલી ગયાં અને દરેકનાં બંધનો ખૂલી ગયાં.+
૭ વધુમાં, દૂતો વિશે ઈશ્વર કહે છે: “તે પોતાના દૂતોને શક્તિશાળી* બનાવે છે અને પોતાના સેવકોને*+ આગની જ્વાળા બનાવે છે.”+
૧૪ શું તેઓ બધા પવિત્ર સેવા* કરનારા દૂતો નથી?+ શું તેઓને એ લોકોની સેવા માટે નથી મોકલ્યા, જેઓને તારણનો વારસો મળવાનો છે?