૨ એ ૧૨ પ્રેરિતોનાં નામ આ છે:+ પહેલો, સિમોન જે પિતર+ કહેવાય છે અને તેનો ભાઈ આંદ્રિયા;+ યાકૂબ અને તેનો ભાઈ યોહાન, જેઓ ઝબદીના દીકરાઓ હતા;+ ૩ ફિલિપ અને બર્થોલ્મી;+ થોમા+ અને કર ઉઘરાવનાર માથ્થી;+ અલ્ફીનો દીકરો યાકૂબ; થદ્દી; ૪ સિમોન કનાની; અને યહૂદા ઇસ્કારિયોત, જેણે પછીથી ઈસુને દગો દીધો.+