-
પ્રેરિતોનાં કાર્યો ૧૭:૩૦, ૩૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૩૦ ખરું કે, અગાઉના સમયમાં લોકોએ અજાણતાં કરેલાં એ કામોને ઈશ્વરે ચાલવા દીધાં.+ પણ તે હવે દરેક જગ્યાએ બધા લોકોને જણાવી રહ્યા છે કે તેઓ પસ્તાવો કરે. ૩૧ કેમ કે તેમણે એક દિવસ નક્કી કર્યો છે, જે દિવસે તે પોતે ઠરાવેલા માણસ દ્વારા પૃથ્વી પરના લોકોનો અદ્દલ ઇન્સાફ કરશે.+ એ માણસને મરણમાંથી જીવતા કરીને+ તેમણે બધા લોકોને ખાતરી આપી છે કે એ દિવસ ચોક્કસ આવશે.”
-