૨ કોરીંથીઓ ૫:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ પણ બધું જ ઈશ્વર પાસેથી છે, જેમણે ખ્રિસ્ત દ્વારા અમારી સાથે સુલેહ કરી છે.+ તેમણે અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે,+ એફેસીઓ ૩:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એ બધું યુગોના યુગોથી ઈશ્વરે નક્કી કરેલા હેતુ પ્રમાણે થયું. એ હેતુ આપણા માલિક ખ્રિસ્ત ઈસુ વિશે છે.+ ૧૨ તેમના દ્વારા આપણે સંકોચ વિના બોલી શકીએ છીએ અને તેમના* પર શ્રદ્ધા હોવાથી અચકાયા વગર ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ.+ હિબ્રૂઓ ૧૦:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એટલે ભાઈઓ, ઈસુના લોહી દ્વારા પવિત્ર સ્થાનમાં લઈ જતા માર્ગ પર+ ચાલતા આપણે ડરતા નથી.*
૧૮ પણ બધું જ ઈશ્વર પાસેથી છે, જેમણે ખ્રિસ્ત દ્વારા અમારી સાથે સુલેહ કરી છે.+ તેમણે અમને સુલેહ કરાવવાનું કામ સોંપ્યું છે,+
૧૧ એ બધું યુગોના યુગોથી ઈશ્વરે નક્કી કરેલા હેતુ પ્રમાણે થયું. એ હેતુ આપણા માલિક ખ્રિસ્ત ઈસુ વિશે છે.+ ૧૨ તેમના દ્વારા આપણે સંકોચ વિના બોલી શકીએ છીએ અને તેમના* પર શ્રદ્ધા હોવાથી અચકાયા વગર ઈશ્વરની પાસે જઈ શકીએ છીએ.+