ઉત્પત્તિ ૩:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ હું તારી+ અને સ્ત્રીની+ વચ્ચે દુશ્મની+ કરાવીશ. તારા વંશજ*+ અને તેના વંશજની+ વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે*+ અને તું તેની એડીએ ડંખ મારશે.”*+ હિબ્રૂઓ ૨:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ એ “બાળકો” લોહી અને માંસનાં છે, એટલે ઈસુ પણ લોહી અને માંસના બન્યા,+ જેથી તે પોતાના મરણ દ્વારા મરણ પર સત્તા ધરાવનાર+ શેતાનનો*+ નાશ કરી શકે.
૧૫ હું તારી+ અને સ્ત્રીની+ વચ્ચે દુશ્મની+ કરાવીશ. તારા વંશજ*+ અને તેના વંશજની+ વચ્ચે પણ દુશ્મની કરાવીશ. તે તારું માથું કચડી નાખશે*+ અને તું તેની એડીએ ડંખ મારશે.”*+
૧૪ એ “બાળકો” લોહી અને માંસનાં છે, એટલે ઈસુ પણ લોહી અને માંસના બન્યા,+ જેથી તે પોતાના મરણ દ્વારા મરણ પર સત્તા ધરાવનાર+ શેતાનનો*+ નાશ કરી શકે.