યોહાન ૧૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જ્યારે સહાયક એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ તમારા પર આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે. તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે. તે ભવિષ્યમાં થનાર વાતો તમારી આગળ જાહેર કરશે.+
૧૩ જ્યારે સહાયક એટલે કે સત્યની પવિત્ર શક્તિ+ તમારા પર આવશે, ત્યારે તે તમને સત્ય પૂરેપૂરું સમજવા મદદ કરશે. તે પોતાના વિચારો નહિ જણાવે, પણ તે જે સાંભળે છે એ કહેશે. તે ભવિષ્યમાં થનાર વાતો તમારી આગળ જાહેર કરશે.+