વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ૧ કોરીંથીઓ ૪:૧૧, ૧૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ છેક આ ઘડી સુધી અમે ભૂખ્યા-તરસ્યા,+ ચીંથરેહાલ,* માર ખાધેલા+ અને ઘરબાર વગરના છીએ. ૧૨ અમે પોતાના હાથે સખત મજૂરી કરીએ છીએ.+ અમારું અપમાન થાય ત્યારે, અમે આશીર્વાદ આપીએ છીએ.+ સતાવણી થાય ત્યારે, અમે ધીરજથી સહન કરીએ છીએ.+

  • એફેસીઓ ૪:૨૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૮ જે ચોરી કરે છે, તે હવેથી ચોરી ન કરે. એને બદલે, તે સખત મહેનત કરીને પોતાના હાથે સારું કામ કરે,+ જેથી જરૂર હોય એવી વ્યક્તિને આપવા તેની પાસે કંઈક હોય.+

  • ૨ થેસ્સાલોનિકીઓ ૩:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ હકીકતમાં, અમે તમારી સાથે હતા ત્યારે, તમને આ આજ્ઞા આપતા હતા: “જો કોઈ માણસ કામ કરવા માંગતો ન હોય, તો તેને ખાવાનું આપવું નહિ.”+

  • ૧ તિમોથી ૫:૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૮ જો કોઈ માણસ પોતાના લોકોની, ખાસ કરીને પોતાના ઘરના સભ્યોની જરૂરિયાતો પૂરી ન કરે, તો તેણે પોતાની શ્રદ્ધા છોડી દીધી છે અને તે શ્રદ્ધા ન રાખનારા કરતાં પણ વધારે ખરાબ છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો