૧ તિમોથી ૫:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની આગળ હું પૂરા અધિકારથી તને હુકમ આપું છું કે, કોઈ પૂર્વગ્રહ વગર કે કોઈ ભેદભાવ વગર આ આજ્ઞાઓ પાળજે.+ યાકૂબ ૩:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+
૨૧ ઈશ્વર અને ખ્રિસ્ત ઈસુ અને પસંદ કરેલા દૂતોની આગળ હું પૂરા અધિકારથી તને હુકમ આપું છું કે, કોઈ પૂર્વગ્રહ વગર કે કોઈ ભેદભાવ વગર આ આજ્ઞાઓ પાળજે.+
૧૭ પણ જે બુદ્ધિ સ્વર્ગમાંથી છે એ સૌથી પહેલા તો શુદ્ધ,+ પછી શાંતિપ્રિય,+ વાજબી,+ આજ્ઞા પાળવા તૈયાર, દયા અને સારાં ફળોથી ભરપૂર છે.+ એમાં કોઈ પક્ષપાત+ કે ઢોંગ નથી.+