ગીતશાસ્ત્ર ૪૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ મહિમાવંત બનીને વિજય હાંસલ કર.+ તારા ઘોડા પર સવારી કર, નમ્ર લોકો માટે લડ, સત્ય અને ન્યાય માટે લડ.+ તારો જમણો હાથ અદ્ભુત કામો કરશે. ગીતશાસ્ત્ર ૧૧૦:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+ ૨ યહોવા તમારી તાકાતનો રાજદંડ સિયોનમાંથી મોકલશેઅને કહેશે: “તારા દુશ્મનો વચ્ચે જા, તેઓ પર જીત મેળવ.”+ પ્રકટીકરણ ૧૨:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ સ્વર્ગમાં યુદ્ધ ફાટી નીકળ્યું: મિખાયેલ*+ અને તેમના દૂતોએ અજગર સામે યુદ્ધ કર્યું. અજગર અને તેના દૂતોએ પણ યુદ્ધ કર્યું. પ્રકટીકરણ ૧૭:૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૪ તેઓ ઘેટા સામે યુદ્ધ કરશે.+ પણ તે માલિકોના માલિક અને રાજાઓના રાજા+ હોવાથી, તેઓ પર જીત મેળવશે.+ જેઓ તેમની સાથે છે, જેઓને ઈશ્વરે બોલાવ્યા છે ને પસંદ કર્યા છે અને જેઓ વિશ્વાસુ છે, તેઓ પણ જીત મેળવશે.”+
૪ મહિમાવંત બનીને વિજય હાંસલ કર.+ તારા ઘોડા પર સવારી કર, નમ્ર લોકો માટે લડ, સત્ય અને ન્યાય માટે લડ.+ તારો જમણો હાથ અદ્ભુત કામો કરશે.
૧૧૦ યહોવાએ મારા માલિકને કહ્યું: “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી,+તું મારા જમણા હાથે બેસ.”+ ૨ યહોવા તમારી તાકાતનો રાજદંડ સિયોનમાંથી મોકલશેઅને કહેશે: “તારા દુશ્મનો વચ્ચે જા, તેઓ પર જીત મેળવ.”+
૭ સ્વર્ગમાં યુદ્ધ ફાટી નીકળ્યું: મિખાયેલ*+ અને તેમના દૂતોએ અજગર સામે યુદ્ધ કર્યું. અજગર અને તેના દૂતોએ પણ યુદ્ધ કર્યું.
૧૪ તેઓ ઘેટા સામે યુદ્ધ કરશે.+ પણ તે માલિકોના માલિક અને રાજાઓના રાજા+ હોવાથી, તેઓ પર જીત મેળવશે.+ જેઓ તેમની સાથે છે, જેઓને ઈશ્વરે બોલાવ્યા છે ને પસંદ કર્યા છે અને જેઓ વિશ્વાસુ છે, તેઓ પણ જીત મેળવશે.”+