-
એફેસીઓ ૫:૨૫-૨૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૫ પતિઓ, તમારી પત્નીને પ્રેમ કરતા રહો,+ જેમ ખ્રિસ્તે પણ મંડળને પ્રેમ કર્યો અને એના માટે પોતાનો જીવ આપી દીધો.+ ૨૬ ખ્રિસ્તે એવું કર્યું, જેથી તે મંડળને ઈશ્વરના સંદેશાના પાણીથી ધોઈને એને શુદ્ધ અને પવિત્ર કરે.+ ૨૭ તે ચાહે છે કે મંડળ તેમની નજરમાં સુંદર બને, જેને કોઈ ડાઘ કે કરચલી કે કોઈ ખામી ન હોય,+ પણ એ પવિત્ર અને કલંક વગરનું હોય.+
-