પ્રકટીકરણ ૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ હું તને સલાહ આપું છું કે અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય. તું પહેરવા માટે સફેદ કપડાં ખરીદ, જેથી તારી નગ્નતા ખુલ્લી ન પડે+ અને તારે શરમાવું ન પડે. તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ,+ જેથી તું જોઈ શકે.+
૧૮ હું તને સલાહ આપું છું કે અગ્નિમાં શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી ખરીદ, જેથી તું ધનવાન થાય. તું પહેરવા માટે સફેદ કપડાં ખરીદ, જેથી તારી નગ્નતા ખુલ્લી ન પડે+ અને તારે શરમાવું ન પડે. તારી આંખોમાં લગાવવા અંજન ખરીદ,+ જેથી તું જોઈ શકે.+