બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૭-૨૮
જાઓ, શિષ્યો બનાવો—શા માટે, ક્યાં અને કઈ રીતે?
શા માટે? યહોવાએ ઈસુને મોટો અધિકાર આપ્યો છે અને ઈસુએ આપણને એ આજ્ઞા આપી છે
ક્યાં? ઈસુએ શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ “સર્વ દેશના લોકોને શિષ્યો” બનાવે
ઈસુએ જે આજ્ઞાઓ આપી છે, એ સર્વ પાળવાનું લોકોને શીખવતા રહીએ
આપણે કઈ રીતે બીજાઓને ઈસુની આજ્ઞાઓ શીખવી શકીએ?
આપણે કઈ રીતે વિદ્યાર્થીને ઈસુનું શિક્ષણ લાગુ પાડવાનું શીખવી શકીએ?
આપણે કઈ રીતે વિદ્યાર્થીને ઈસુને પગલે ચાલવા મદદ કરી શકીએ?