બાઇબલમાં રહેલો ખજાનો | હઝકીએલ ૪૬-૪૮
પાછા આવેલા ઇઝરાયેલીઓને મળનાર આશીર્વાદો
પાછા આવેલા ઇઝરાયેલીઓને મંદિરના સંદર્શનથી ઉત્તેજન મળ્યું. ઉપરાંત, તેઓને ખાતરી મળી કે પુનઃસ્થાપના વિશે અગાઉ આપેલી ભવિષ્યવાણીઓ ચોક્કસ પૂરી થશે. યહોવાથી આશીર્વાદિત થયેલા લોકો માટે શુદ્ધ ભક્તિ મહત્ત્વની બનશે.
સંગઠન, સાથ-સહકાર અને સલામતીનું વચન મળ્યું
સમૃદ્ધ અને ફળદ્રુપ પ્રદેશ
દરેક કુટુંબને વારસો
લોકોને દેશનો વારસો આપતા પહેલાં એક ખાસ હિસ્સો યહોવાને ‘વાસ્તે અર્પણ’ તરીકે રાખવામાં આવ્યો
હું કઈ રીતે બતાવી શકું કે યહોવાની ભક્તિ મારા જીવનમાં પ્રથમ સ્થાને છે? (w૦૬ ૫/૧ ૧૫ ¶૧૩-૧૪)