-
માર્ક ૧૩:૩૪નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૩૪ એ પરદેશ જતા એક માણસ જેવું છે, જેણે ઘર છોડતી વખતે પોતાના ચાકરોને અધિકાર સોંપ્યો, દરેકને પોતપોતાનું કામ આપ્યું અને દરવાનને જાગતા રહેવાની આજ્ઞા કરી.
-