રોમનો ૧૬:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હું જાહેર કરું છું એ ખુશખબર દ્વારા અને ઈસુ ખ્રિસ્ત વિશેના સંદેશા દ્વારા ઈશ્વર તમને દૃઢ કરી શકે છે. એ સંદેશો પવિત્ર રહસ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.+ એ રહસ્ય યુગોથી ગુપ્ત હતું. રોમનો યહોવાના સાક્ષીઓ માટે સંશોધન માર્ગદર્શિકા—૨૦૧૯ આવૃત્તિ ૧૬:૨૫ સભા પુસ્તિકા માટે સંદર્ભો, ૩/૨૦૧૯, પાન ૪ ચોકીબુરજ,૬/૧/૧૯૯૭, પાન ૧૩
૨૫ હું જાહેર કરું છું એ ખુશખબર દ્વારા અને ઈસુ ખ્રિસ્ત વિશેના સંદેશા દ્વારા ઈશ્વર તમને દૃઢ કરી શકે છે. એ સંદેશો પવિત્ર રહસ્ય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.+ એ રહસ્ય યુગોથી ગુપ્ત હતું.