-
હિબ્રૂઓ ૧૦:૨૫નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો
-
-
૨૫ જેમ તમારામાંના કેટલાક કરે છે, એમ ભેગા મળવાનું છોડી ન દઈએ. પણ, એકબીજાને ઉત્તેજન આપતા રહીએ અને જેમ જેમ એ દિવસ તમે નજીક આવતો જુઓ છો, તેમ તેમ એ પ્રમાણે વધારે કરતા રહો.
-