બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૩૧
યાકૂબ અને લાબાને શાંતિનો કરાર કર્યો
શા માટે યાકૂબ અને લાબાને પથ્થરો લાવીને ઢગલો કર્યો?
જોનારાઓ માટે એ નિશાની હતી કે બંનેએ શાંતિનો કરાર કર્યો છે
એનાથી તેઓને યાદ રહેતું, યહોવા જુએ છે કે તેઓ શાંતિના કરાર પ્રમાણે કરી રહ્યા છે કે નહિ
આજે પણ યહોવા ચાહે છે કે તેમના લોકો વચ્ચે શાંતિ હોય. સુલેહ-શાંતિ જાળવવા આ ત્રણ પગલાં આપણને કઈ રીતે મદદ કરી શકે?
દિલ ખોલીને વાત કરો.—માથ ૫:૨૩, ૨૪
દિલથી માફ કરો.—કોલ ૩:૧૩
ધીરજ રાખો.—રોમ ૧૨:૨૧