૩૬ મરારીના દીકરાઓએ આ વસ્તુઓની સંભાળ રાખવાની હતી: મંડપનાં ચોકઠાં,+ એના દાંડા,+ એના થાંભલા,+ એની કૂંભીઓ અને એનાં વાસણો.+ એ બધી વસ્તુઓને લગતી સેવાઓ તેઓએ કરવાની હતી.+ ૩૭ તેઓએ આંગણાને ફરતે આવેલી થાંભલીઓ, એની કૂંભીઓ,+ એના ખીલા અને એનાં દોરડાંની પણ સંભાળ રાખવાની હતી.