વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યહોશુઆ ૧૫:૨૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૦ યહૂદા કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો.

  • યહોશુઆ ૧૫:૫૫
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૫૫ માઓન,+ કાર્મેલ, ઝીફ,+ યૂટ્ટાહ,

  • ૧ શમુએલ ૨૫:૨, ૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨ માઓનમાં+ એક માણસ હતો, જેની મિલકત કાર્મેલમાં*+ હતી. તે બહુ ધનવાન હતો. તેની પાસે ૩,૦૦૦ ઘેટાં અને ૧,૦૦૦ બકરાં હતાં. તે કાર્મેલમાં પોતાનાં ઘેટાંનું ઊન કાતરતો હતો. ૩ તેનું નામ નાબાલ+ હતું અને તેની પત્નીનું નામ અબીગાઈલ.+ તે બહુ સમજુ અને સુંદર હતી. પણ તેનો પતિ કઠોર અને તોછડા સ્વભાવનો હતો.+ તે કાલેબના+ કુટુંબનો હતો.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો