યશાયા ૪૨:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૨ જુઓ મારો સેવક,+ જેને હું સાથ આપું છું! મારો પસંદ કરેલો,+ જેનો હું સ્વીકાર કરું છું!+ મેં તેના પર મારી પવિત્ર શક્તિ રેડી છે.+ તે પ્રજાઓનો ઇન્સાફ કરશે.+ યોહાન ૧:૩૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૨ યોહાને આમ કહીને પણ સાક્ષી આપી: “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ* ઊતરતી જોઈ અને એ તેમના પર રહી.+ પ્રેરિતોનાં કાર્યો ૧૦:૩૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૮ એ વાત નાઝરેથના ઈસુ વિશે છે. ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા+ અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી* હેરાન થયેલા લોકોને સાજા કર્યા.+ તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.+
૪૨ જુઓ મારો સેવક,+ જેને હું સાથ આપું છું! મારો પસંદ કરેલો,+ જેનો હું સ્વીકાર કરું છું!+ મેં તેના પર મારી પવિત્ર શક્તિ રેડી છે.+ તે પ્રજાઓનો ઇન્સાફ કરશે.+
૩૨ યોહાને આમ કહીને પણ સાક્ષી આપી: “મેં આકાશમાંથી કબૂતર જેવા આકારમાં પવિત્ર શક્તિ* ઊતરતી જોઈ અને એ તેમના પર રહી.+
૩૮ એ વાત નાઝરેથના ઈસુ વિશે છે. ઈશ્વરે તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કર્યા+ અને તેમને બળ આપ્યું. તેમણે આખા પ્રદેશમાં ફરીને ભલાં કામો કર્યાં અને શેતાનથી* હેરાન થયેલા લોકોને સાજા કર્યા.+ તે આ બધું કરી શક્યા, કેમ કે ઈશ્વર તેમની સાથે હતા.+