વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયા ૩:૬-૮
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૬ યોશિયા+ રાજાના દિવસોમાં યહોવાએ મને કહ્યું: “‘બેવફા ઇઝરાયેલે જે કર્યું એ તેં જોયું? તેણે દરેક ઊંચા પહાડ પર અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે વ્યભિચાર કર્યો છે.+ ૭ ભલે તેણે એ બધું કર્યું, છતાં હું તેને મારી પાસે બોલાવતો રહ્યો,+ પણ તે આવી નહિ. યહૂદા પોતાની બંડખોર બહેનને જોતી રહી.+ ૮ મેં જોયું કે બેવફા ઇઝરાયેલે વ્યભિચાર કર્યો છે,+ એટલે મેં તેને છૂટાછેડાનું લખાણ આપીને મોકલી દીધી.+ એ જોયા છતાં તેની બંડખોર બહેન યહૂદા જરાય ગભરાઈ નહિ. તેણે પણ જઈને વ્યભિચાર કર્યો.+

  • હઝકિયેલ ૧૬:૪૬, ૪૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૪૬ “‘તારી મોટી બહેન સમરૂન છે,+ જે પોતાની દીકરીઓ* સાથે તારી ઉત્તર* બાજુએ રહે છે.+ તારી નાની બહેન સદોમ છે,+ જે પોતાની દીકરીઓ સાથે તારી દક્ષિણ* બાજુએ રહે છે.+ ૪૭ તું તેઓના માર્ગોમાં ચાલી અને તેઓનાં જેવાં અધમ કામો કર્યાં. અરે, થોડા સમયમાં તું તેઓના કરતાં પણ વધારે નીચ કામો કરવા લાગી.’+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો