વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યશાયા ૫૩:૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૧ દુઃખો સહન કરીને તે પોતાની મહેનતનાં ફળ જોશે અને સંતોષ પામશે.

      આટલું બધું સહન કરીને* મારો નેક સેવક,+

      ઘણા લોકોને નેક બનવા મદદ કરશે+

      અને તેઓનાં પાપ પોતાના માથે લઈ લેશે.+

  • રોમનો ૧:૧૬, ૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૬ ખુશખબર વિશે મને શરમ લાગતી નથી.+ એ ખુશખબર તો ઈશ્વરનું બળ છે, જેનાથી તે શ્રદ્ધા રાખનારા લોકોને બચાવે છે,+ પ્રથમ યહૂદીઓને,+ પછી ગ્રીકોને.+ ૧૭ એ ખુશખબરથી શ્રદ્ધા રાખનારા લોકો આગળ ઈશ્વર પોતાનો ખરો માર્ગ પ્રગટ કરે છે. એનાથી તેઓની શ્રદ્ધા મજબૂત થાય છે,+ જેમ લખેલું છે: “પણ ન્યાયી* માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો