૫ તે હજુ બોલતો હતો એટલામાં જુઓ! એક સફેદ વાદળ તેઓ પર છવાઈ ગયું. જુઓ! એ વાદળમાંથી અવાજ આવ્યો, “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+
૧૬ “ઈશ્વરે દુનિયાને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક દીકરો આપી દીધો,+ જેથી જે કોઈ તેનામાં શ્રદ્ધા મૂકે તેનો નાશ ન થાય, પણ હંમેશ માટેનું જીવન મેળવે.+