-
માથ્થી ૨૮:૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૯ અચાનક ઈસુ તેઓને રસ્તામાં મળ્યા. તેમણે કહ્યું: “સલામ!” તેઓએ તેમના પગ પકડી લીધા અને તેમને પ્રણામ કર્યા.
-
-
૧ કોરીંથીઓ ૧૫:૪-૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ તેમને દફનાવવામાં આવ્યા+ અને શાસ્ત્રવચનોમાં લખવામાં આવ્યું હતું+ તેમ તેમને ત્રીજા દિવસે+ જીવતા કરવામાં આવ્યા.+ ૫ તે કેફાસને*+ અને પછી બાર પ્રેરિતોને દેખાયા.+ ૬ પછી તે ૫૦૦ કરતાં વધારે ભાઈઓને એકસાથે દેખાયા,+ જેમાંના મોટા ભાગના હજુ આપણી સાથે છે, પણ અમુક મરણની ઊંઘમાં છે. ૭ ત્યાર બાદ, તે યાકૂબને+ દેખાયા અને પછી બધા પ્રેરિતોને દેખાયા.+
-