-
૧ યોહાન ૨:૧૮, ૧૯પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૮ વહાલાં બાળકો, આ છેલ્લો સમય છે અને જેમ તમારા સાંભળવામાં આવ્યું છે કે ખ્રિસ્ત-વિરોધી* આવી રહ્યો છે,+ તેમ હમણાં પણ ઘણા ખ્રિસ્ત-વિરોધીઓ ઊભા થયા છે.+ એ હકીકત પરથી આપણને ખબર પડે છે કે આ છેલ્લો સમય છે. ૧૯ તેઓ આપણને છોડીને જતા રહ્યા, કેમ કે તેઓ આપણા જેવા ન હતા.+ જો તેઓ આપણા જેવા હોત, તો આપણી સાથે રહ્યા હોત. પણ તેઓ જતા રહ્યા એ બતાવે છે કે બધા આપણા જેવા નથી.+
-