માથ્થી ૨૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ એ કારણે જુઓ, હું તમારી પાસે પ્રબોધકો,+ સમજદાર માણસો અને ઉપદેશકોને+ મોકલું છું. એમાંના અમુકને તમે મારી નાખશો+ અને અમુકને વધસ્તંભે જડી દેશો. અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો+ અને અમુકને શહેરેશહેર સતાવશો.+
૩૪ એ કારણે જુઓ, હું તમારી પાસે પ્રબોધકો,+ સમજદાર માણસો અને ઉપદેશકોને+ મોકલું છું. એમાંના અમુકને તમે મારી નાખશો+ અને અમુકને વધસ્તંભે જડી દેશો. અમુકને તમે તમારાં સભાસ્થાનોમાં કોરડા મારશો+ અને અમુકને શહેરેશહેર સતાવશો.+