૯ આખરે તેઓ સાચા ઈશ્વરે બતાવેલી જગ્યાએ આવી પહોંચ્યા. ઇબ્રાહિમે ત્યાં એક વેદી બાંધી અને એના પર લાકડાં ગોઠવ્યાં. પછી દીકરા ઇસહાકના હાથ-પગ બાંધીને તેને વેદી પરનાં લાકડાં ઉપર સુવડાવ્યો.+ ૧૦ પછી ઇબ્રાહિમે હાથ લાંબો કરીને છરો લીધો. તે પોતાના દીકરાને મારી નાખવાનો હતો,+