ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
મને કશાની ખોટ પડશે નહિ.+
૨ તે મને લીલાંછમ ઘાસમાં સુવડાવે છે.
તે મને ઝરણાં* પાસે આરામ કરવા લઈ જાય છે.+
પોતાના નામને લીધે તે મને ખરા માર્ગે દોરે છે.+
તમારી છડી અને તમારી લાકડી મને હિંમત* આપે છે.
૫ દુશ્મનો સામે તમે મારા માટે મિજબાની ગોઠવો છો.+
તમે મારા માથા પર તેલ ચોળીને તાજગી આપો છો.+
તમે મારો પ્યાલો છલોછલ ભરી દો છો.+
૬ તમારી ભલાઈ અને તમારો અતૂટ પ્રેમ* જીવનભર મારી સાથે રહેશે.+
હું સદાને માટે યહોવાના મંદિરમાં રહીશ.+