નવી દુનિયા ભાષાંતર ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો ૧ કોરીંથીઓ મુખ્ય વિચારો ૧ કોરીંથીઓ મુખ્ય વિચારો ૧ સલામ (૧-૩) કોરીંથીઓને લીધે પાઊલ ઈશ્વરનો આભાર માને છે (૪-૯) એકતામાં રહેવા શિખામણ (૧૦-૧૭) ખ્રિસ્ત, ઈશ્વરની શક્તિ અને ડહાપણ (૧૮-૨૫) ફક્ત યહોવા વિશે અભિમાન કરવું (૨૬-૩૧) ૨ કોરીંથમાં પાઊલ પ્રચાર કરે છે (૧-૫) ઈશ્વરનું ચઢિયાતું ડહાપણ (૬-૧૦) ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ અને દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ (૧૧-૧૬) ૩ હજુ દુનિયાના વિચારો પ્રમાણે જીવતા કોરીંથીઓ (૧-૪) ઈશ્વર એને વૃદ્ધિ આપે છે (૫-૯) ઈશ્વરના સાથી કામદારો (૯) આગમાં ટકી રહેનારી વસ્તુઓથી બાંધકામ કરવું (૧૦-૧૫) તમે ઈશ્વરનું મંદિર છો (૧૬, ૧૭) ઈશ્વરની નજરે દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે (૧૮-૨૩) ૪ કારભારીઓ વિશ્વાસુ હોવા જોઈએ (૧-૫) ખ્રિસ્તના સેવકોની નમ્રતા (૬-૧૩) ‘જે લખેલું છે એની ઉપરવટ જવું નહિ’ (૬) ખ્રિસ્તીઓ તમાશારૂપ (૯) પ્રભુમાં વહાલાં બાળકોની ચિંતા કરતા પાઊલ (૧૪-૨૧) ૫ વ્યભિચારનો કિસ્સો (૧-૫) થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે (૬-૮) દુષ્ટ માણસને દૂર કરવો (૯-૧૩) ૬ મંડળના ભાઈઓમાં અદાલતમાં જવાના કિસ્સા (૧-૮) ઈશ્વરના રાજ્યનો વારસો કોને મળશે નહિ (૯-૧૧) તમારા શરીરથી ઈશ્વરને મહિમા આપો (૧૨-૨૦) “વ્યભિચારથી નાસી જાઓ!” (૧૮) ૭ કુંવારાઓ અને પરણેલાઓ માટે સલાહ (૧-૧૬) તમને જે સ્થિતિમાં બોલાવવામાં આવ્યા, એ જ સ્થિતિમાં રહો (૧૭-૨૪) કુંવારાઓ અને વિધવાઓ (૨૫-૪૦) કુંવારા રહેવાના લાભ (૩૨-૩૫) “ફક્ત પ્રભુમાં” લગ્ન કરો (૩૯) ૮ મૂર્તિઓને ચઢાવેલા ખોરાક વિશે (૧-૧૩) આપણા માટે તો એક જ ઈશ્વર (૫, ૬) ૯ પ્રેરિત તરીકે પાઊલનો દાખલો (૧-૨૭) “બળદને મોઢે તારે જાળી ન બાંધવી” (૯) ‘હું પ્રચાર ન કરું તો મને અફસોસ!’ (૧૬) દરેક પ્રકારના લોકો સાથે તેઓના જેવા બનવું (૧૯-૨૩) જીવનની દોડમાં સંયમ (૨૪-૨૭) ૧૦ ઇઝરાયેલના ઇતિહાસમાંથી ચેતવણીરૂપ દાખલા (૧-૧૩) મૂર્તિપૂજા વિશે ચેતવણી (૧૪-૨૨) યહોવાની મેજ, દુષ્ટ દૂતોની મેજ (૨૧) આઝાદી અને બીજાઓનો વિચાર કરવો (૨૩-૩૩) “બધું ઈશ્વરના મહિમા માટે કરો” (૩૧) ૧૧ “મારા પગલે ચાલનારા બનો” (૧) શિરપણું અને માથું ઢાંકવું (૨-૧૬) પ્રભુનું સાંજનું ભોજન ઊજવવું (૧૭-૩૪) ૧૨ ઈશ્વર પાસેથી મળતાં દાન (૧-૧૧) એક શરીર, ઘણા અવયવો (૧૨-૩૧) ૧૩ પ્રેમ, સૌથી સારો માર્ગ (૧-૧૩) ૧૪ ભવિષ્યવાણીના અને બીજી ભાષાઓના દાન (૧-૨૫) વ્યવસ્થિત ખ્રિસ્તી સભાઓ (૨૬-૪૦) મંડળમાં સ્ત્રીનું સ્થાન (૩૪, ૩૫) ૧૫ ખ્રિસ્ત મરણમાંથી સજીવન કરાયા (૧-૧૧) સજીવન કરાવું એ શ્રદ્ધાનો પાયો છે (૧૨-૧૯) ખ્રિસ્તનું સજીવન થવું, ખાતરી આપે છે (૨૦-૩૪) પૃથ્વી પરનું શરીર, સ્વર્ગમાંનું શરીર (૩૫-૪૯) અમરપણું અને અવિનાશીપણું (૫૦-૫૭) પ્રભુનું પુષ્કળ કામ કરવાનું છે (૫૮) ૧૬ યરૂશાલેમના ભાઈઓ માટે દાન ભેગું કરવું (૧-૪) મુસાફરી માટે પાઊલની યોજના (૫-૯) તિમોથી અને અપોલોસ માટે મુલાકાતની યોજના (૧૦-૧૨) ઉત્તેજન અને સલામ (૧૩-૨૪)