વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૬:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.

  • માર્ક ૪:૧૮, ૧૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૮ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે,+ ૧૯ પણ દુનિયાની ચિંતા,+ ધનદોલતની માયા+ અને બીજી બધી વસ્તુઓની લાલસા+ તેઓનાં હૃદયમાં જઈને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી.

  • માર્ક ૧૦:૨૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૩ ઈસુએ આસપાસ ઊભેલા લોકો પર નજર ફેરવીને શિષ્યોને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!”+

  • લૂક ૮:૧૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૪ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત+ અને મોજશોખને+ લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે. તેઓ સાવ દબાઈ જાય છે અને કદી સારાં ફળ આપતા નથી.+

  • ૧ તિમોથી ૬:૯
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૯ પણ જેઓ કોઈ પણ રીતે ધનવાન થવા માંગે છે, તેઓ કસોટીમાં પડે છે અને ફાંદામાં ફસાય છે.+ તેઓ મૂર્ખ અને નુકસાન કરતી ઘણી ઇચ્છાઓના શિકાર બને છે, જે મનુષ્યને વિનાશ અને બરબાદીની ખાઈમાં ધકેલી દે છે.+

  • ૨ તિમોથી ૪:૧૦
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૦ દેમાસને+ આ દુનિયા પર પ્રેમ હોવાથી તે મને છોડીને થેસ્સાલોનિકા જતો રહ્યો છે. ક્રેસ્કેન્સ ગલાતિયા ગયો છે અને તિતસ દલ્મતિયા ગયો છે.

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો