માથ્થી ૨૫:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “એટલે જાગતા રહો,+ કેમ કે તમે એ દિવસ કે ઘડી જાણતા નથી.+ માર્ક ૧૩:૩૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૩ સાવધ રહો અને જાગતા રહો,+ કારણ કે તમે જાણતા નથી કે નક્કી કરેલો સમય ક્યારે આવશે.+ ૧ કોરીંથીઓ ૧૬:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ જાગતા રહો,+ શ્રદ્ધામાં મક્કમ રહો,+ હિંમત રાખો*+ અને બળવાન થાઓ.+ ૧ પિતર ૫:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો.+ તમારો દુશ્મન શેતાન* ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.+
૮ સમજી-વિચારીને વર્તો અને સાવધ રહો.+ તમારો દુશ્મન શેતાન* ગાજનાર સિંહની જેમ જે કોઈ મળે તેને ગળી જવા શોધતો ફરે છે.+