૧ તિમોથી ૪:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે.+ આ વાતોને વળગી રહેજે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.+
૧૬ તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે.+ આ વાતોને વળગી રહેજે, કેમ કે એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.+