નીતિવચનો
૩૧ આ મહત્ત્વની વાતો રાજા લમુએલની છે, જે તેની માતાએ તેને શીખવી હતી:+
૨ હે મારા દીકરા, હું તને શું કહું?
મારી કૂખે જન્મેલા દીકરા, તને શું જણાવું?
મારી માનતાઓના દીકરા, તને શું સમજાવું?+
૪ લમુએલ, દ્રાક્ષદારૂ પીવો રાજાઓને શોભતું નથી,
“મારો દારૂ ક્યાં છે?” એવું પૂછવું અધિકારીઓને શોભતું નથી.+
૭ તેઓને પીવા દે, જેથી તેઓ પોતાની ગરીબી ભૂલી જાય
અને પોતાની મુશ્કેલીઓ યાદ ન કરે.
૮ જેઓ અવાજ ઉઠાવી શકતા નથી તેઓ વતી બોલ
અને જેઓ મરવાની અણીએ છે તેઓના હક માટે લડ.+
א [આલેફ]
તેનું મૂલ્ય કીમતી રત્નો* કરતાં પણ ઘણું વધારે છે.
ב [બેથ]
૧૧ તેનો પતિ પૂરા દિલથી તેના પર ભરોસો રાખે છે,
તેના પતિને કશાની ખોટ પડતી નથી.
ג [ગિમેલ]
૧૨ તે જીવનભર પોતાના પતિનું ભલું કરે છે,
તે કદી તેનું ખરાબ કરતી નથી.
ד [દાલેથ]
૧૩ તે ઊન અને શણ ભેગું કરે છે,
તે ખુશી ખુશી પોતાના હાથે કામ કરે છે.+
ה [હે]
૧૪ તે વેપારીનાં વહાણો જેવી છે.+
તે દૂરથી ખાવા-પીવાની વસ્તુઓ લાવે છે.
ו [વાવ]
૧૫ વહેલી સવારે, હજી તો અંધારું હોય એવામાં તે ઊઠી જાય છે,
તે ઘરના લોકોને ખાવાનું આપે છે
અને દાસીઓને પણ તેઓનો હિસ્સો વહેંચી આપે છે.+
ז [ઝાયિન]
ח [હેથ]
ט [ટેથ]
૧૮ તે વેપારમાં નફો થાય એનું ધ્યાન રાખે છે
અને તેનો દીવો રાતે હોલવાતો નથી.
י [યોદ]
כ [કાફ]
૨૦ તે લાચારને મદદ કરવા હાથ લંબાવે છે
અને મુઠ્ઠી ખોલી ગરીબને સહાય કરે છે.+
ל [લામેદ]
૨૧ હિમ પડે ત્યારે તેને કુટુંબની ચિંતા હોતી નથી,
કેમ કે બધાએ પૂરતાં ગરમ* કપડાં પહેર્યાં હોય છે.
מ [મેમ]
૨૨ તે પોતાની ચાદરો જાતે બનાવે છે.
તેનાં કપડાં કીમતી શણ અને જાંબુડિયા રંગના ઊનથી બનેલાં છે.
נ [નૂન]
ס [સામેખ]
૨૪ તે સ્ત્રી શણનાં વસ્ત્રો* બનાવીને વેચે છે,
તે વેપારીઓને જથ્થામાં કમરબંધ વેચે છે.
ע [આયિન]
૨૫ શક્તિ અને વૈભવ તેનો પોશાક છે,
તેને ભવિષ્યની ચિંતા સતાવતી નથી.*
פ [પે]
צ [સાદે]
ק [કોફ]
૨૮ તેનાં બાળકો ઊભા થઈને તેના વખાણ કરે છે,
તેનો પતિ પણ ઊભો થઈને તેની પ્રશંસા કરે છે.
ר [રેશ]
ש [શીન]
ת [તાવ]