૧૮ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે,+૧૯ પણ દુનિયાની ચિંતા,+ ધનદોલતની માયા+ અને બીજી બધી વસ્તુઓની લાલસા+ તેઓનાં હૃદયમાં જઈને ઈશ્વરના સંદેશાને દબાવી દે છે અને તેઓ ફળ આપતા નથી.
૧૪ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત+ અને મોજશોખને+ લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે. તેઓ સાવ દબાઈ જાય છે અને કદી સારાં ફળ આપતા નથી.+