ગીતશાસ્ત્ર
દાઉદનું ગીત.
א [આલેફ]
૨૫ હે યહોવા, હું મારું હૈયું તમારી આગળ ઠાલવું છું.
ב [બેથ]
૨ હે ભગવાન, મને તમારા પર ભરોસો છે.+
ג [ગિમેલ]
ד [દાલેથ]
ה [હે]
૫ મને સતને પંથે ચલાવો અને શીખવો,+
કેમ કે તમે મારો ઉદ્ધાર કરનાર ઈશ્વર છો.
ו [વાવ]
હું આખો દિવસ તમારા પર આશા રાખું છું.
ז [ઝાયિન]
ח [હેથ]
૭ હે યહોવા, મારી યુવાનીનાં પાપ અને ભૂલો તમે યાદ ન રાખો.
પણ તમારા અતૂટ પ્રેમ+
અને તમારી ભલાઈને+ લીધે મને યાદ રાખો.
ט [ટેથ]
૮ યહોવા ભલા અને સાચા છે.+
એટલે તે પાપીઓને ખરા માર્ગે ચાલતા શીખવે છે.+
י [યોદ]
כ [કાફ]
ל [લામેદ]
૧૧ ખરું કે મેં ઘોર અપરાધ કર્યો છે,
તોપણ હે યહોવા, તમારા નામને લીધે+ મને માફ કરો.
מ [મેમ]
૧૨ યહોવાનો ડર રાખનાર કોણ છે?+
ઈશ્વર તેને શીખવશે કે તેણે કયો માર્ગ પસંદ કરવો.+
נ [નૂન]
ס [સામેખ]
૧૪ જેઓ યહોવાનો ડર રાખે છે, તેઓ જ તેમના પાકા મિત્રો બને છે.+
તે તેઓને પોતાનો કરાર શીખવશે.+
ע [આયિન]
פ [પે]
૧૬ મારી તરફ ફરો અને મને કૃપા બતાવો,
કારણ કે હું એકલો અને લાચાર છું.
צ [સાદે]
૧૭ મારા દિલની વેદના વધતી ને વધતી જાય છે,+
એ પીડામાંથી મને ઉગારો.
ר [રેશ]
૧૯ જુઓ, મારા દુશ્મનોનો રાફડો ફાટ્યો છે,
તેઓ મને સખત નફરત કરે છે.
ש [શીન]
૨૦ મારા જીવનની રક્ષા કરો અને મને બચાવો.+
મારી લાજ રાખો, કેમ કે હું તમારા પર ભરોસો રાખું છું.
ת [તાવ]
૨૨ હે ભગવાન, ઇઝરાયેલને બધી આફતોમાંથી છોડાવો.