ગીતશાસ્ત્ર
દાઉદનું સ્તુતિગીત.
א [આલેફ]
ב [બેથ]
૨ હું આખો દિવસ તમારી સ્તુતિ કરીશ.+
હું સદાને માટે તમારા નામની સ્તુતિ કરીશ.+
ג [ગિમેલ]
૩ યહોવા જ મહાન છે અને સૌથી વધારે સ્તુતિને યોગ્ય છે.+
તેમની મહાનતા સમજની બહાર છે.+
ד [દાલેથ]
૪ પેઢીઓની પેઢીઓ તમારાં કામોના વખાણ કરશે.
તેઓ તમારાં પરાક્રમી કામો વિશે જણાવશે.+
ה [હે]
ו [વાવ]
ז [ઝાયિન]
૭ તેઓ તમારી અપાર ભલાઈ યાદ કરીને ગુણગાન ગાશે.+
તમારી સચ્ચાઈને લીધે તેઓ ઊંચા અવાજે હર્ષનાદ કરશે.+
ח [હેથ]
ט [ટેથ]
י [યોદ]
כ [કાફ]
מ [મેમ]
૧૩ તમારું રાજ હંમેશાં ટકનારું રાજ છે,
તમારું શાસન પેઢી દર પેઢી ટકી રહે છે.+
ס [સામેખ]
૧૪ સર્વ પડતા લોકોને યહોવા ટેકો આપે છે+
અને બોજથી વળી ગયેલા સર્વને તે ઊભા કરે છે.+
ע [આયિન]
פ [પે]
૧૬ તમે તમારો હાથ ખોલીને
બધાની ઇચ્છા પૂરી કરો છો.+
צ [સાદે]
૧૭ યહોવા પોતાના બધા માર્ગોમાં નેક છે.+
તે દરેક કામ વફાદારીથી કરે છે.+
ק [કોફ]
ר [રેશ]
૧૯ જેઓ તેમનો ડર રાખે છે, તેઓની ઇચ્છા તે પૂરી કરે છે.+
મદદનો પોકાર સાંભળીને તે તેઓને છોડાવે છે.+
ש [શીન]
ת [તાવ]
૨૧ મારું મુખ યહોવાનો જયજયકાર કરશે.+
બધા લોકો તેમના પવિત્ર નામની સદાને માટે સ્તુતિ કરો.+